સી.પી.આર. તાલીમ તથા જનજાગૃતિ અભિયાન "વરાછારોડ મેડિકલ એસોસિયેશન તથા બાળરોગ નિષ્ણાંત ડો. પ્રશાંત કારિયા દ્વારા મૌની ઈન્ટરનેશનલ સ્કૂલ ઉતરાણ માં તાલીમ"

"વરાછારોડ મેડિકલ એસોસિયેશન તથા બાળરોગ નિષ્ણાંત ડો. પ્રશાંત કારિયા દ્વારા મૌની ઈન્ટરનેશનલ સ્કૂલ ઉતરાણ માં તાલીમ"

"સી.પી.આર. તાલીમ તથા જનજાગૃતિ અભિયાન"
"કટોકટી ની ક્ષણો માં જીવન બચાવો"
                   "વરાછારોડ મેડિકલ એસોસિયેશન તથા બાળરોગ નિષ્ણાંત ડો. પ્રશાંત કારિયા દ્વારા મૌની ઈન્ટરનેશનલ સ્કૂલ ઉતરાણ માં તાલીમ"
દર મિનિટે ૧૧૨ વ્યક્તિનાં મૃત્યુ એકાએક હ્દય બંધ થવાથી થાય છે, અને માત્ર ૨ % લોકોને ખબર છે કે આવી કટોકટી ની ક્ષણોમાં જ્યારે નજીક કોઈ તબીબી કે હોસ્પિટલ ઉપલબ્ધ ના હોય ત્યારે સી.પી.આર. આપીને વ્યક્તિને કંઈ રીતે જીવન બચાવી શકાય. 
              આપણી નજર સામે જે કાંઈ કાર્ડિયાક એરેસ્ટ થાય છે, તેમાંથી ૯૫ % વ્યક્તિઓને સી.પી.આર. મળતું નથી, સી.પી.આર. ન મળવાથી દર મિનિટે ૧૭ % મુત્યુ ની સંભાવના વધતી જાય છે.
                   આ બાબત ધ્યાનમાં રાખીને વરાછારોડ મેડિકલ એસોસિયેશન દ્વારા અને ઈન્ડિયન એકેડેમી ઓફ પેડિયાટિક, એડવાન્સ લાઈક સપોર્ટ ગ્રુપ નાં બાળરોગ નિષ્ણાંત ડો. પ્રશાંત કારિયા દ્વારા વરાછારોડની સ્કૂલમાં શિક્ષકો તથા ધોરણ ૧૦,૧૧ અને ૧૨ માં ભણતા વિદ્યાર્થીઓને આવી કટોકટી ની ક્ષણોમાં કંઈ રીતે સી.પી.આર. આપીને વ્યક્તિનો જીવ બચાવી શકાય છે, તેની સંપૂર્ણ વ્યવસ્થિત તાલીમ તથા જાણકારી આપવા માટે એક અભિયાન અંતર્ગત ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.
                 જેનો પ્રથમ ભાગ તારીખ ૧૨ જુલાઈ અને બીજા ભાગ તારીખ ૨૩ નાં રોજ મૌની ઈન્ટરનેશનલ સ્કૂલ ઉતરાણ ખાતે રાખવામાં આવેલ, તેમાં બાળરોગ નિષ્ણાંત ડો. પ્રશાંત કારિયા, વરાછારોડ મેડિકલ એસોસિયેશન નાં પ્રમુખ ડો જીતેન્દ્ર ખેની, મંત્રી ડો અલ્પેશ કોડીલયા, અવેરનેસ કમિટી ના ડો. સંજય ગેડીયા, ડો. કિશોર ખેની,  ટ્રસ્ટીશ્રીઓ, હોદ્દેદારશ્રીઓ તથા કારોબારીશ્રીઓ, મૌની ઈન્ટરનેશનલ સ્કૂલનાં શ્રી જે.બી. સર, પ્રિન્સીપાલ, સ્ટાફ, શિક્ષકો તથા બાળકો ઉપસ્થિત રહ્યા હતા.‌ 
             વરાછારોડ મેડિકલ એસોસિયેશન દ્વારા આ સી.પી.આર. તાલીમ તથા જાગૃતિ અભિયાન અંતર્ગત ક્રમબદ્ધ દરેક સ્કૂલો આવરી લેવામાં આવશે.
 પ્રાથમિક સારવાર અને CPR શીખવા માટે થોડો સમય કાઢો. તે જીવન બચાવે છે, દરેક વ્યક્તિ માટે CPR જાણવું અને શીખવું જરૂરી છે
 જીવન બચાવો હીરો બનો.