મોરબી એ ડીવીઝન પોલીસ મથકના ૧૪ ગુનામાં નાસ્તો ફરતો માથાભારે શખ્સ ઝડપાયો

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકના અલગ અલગ ૧૪ ગુનામાં સંડોવાયેલ અને રાયોટીંગ ગુન્હામાં છેલ્લા ચારેક માસથી નાસ્તા ફરતા માથાભારે શખ્સને ઝડપી પાડીને મોરબી એલસીબી ટીમે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

મળતી માહિતી મુજબ મોરબી એલસીબી પી આઈ એમ આર ગોઢાંણીયાના માર્ગદર્શન હેઠળ પી એસ આઈ એન બી ડાભી અને પી એસ આઈ એન એચ ચુડાસમાની સુચનાથી સ્ટાફ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સ્ટાફના પૃથ્વીરાજસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડાને બાતમી મળી હતી કે મોરબી એ ડીવીઝન પોલીસ મથકના અલગ અલગ ૧૪ ગુન્હામાં સંડોવાયેલ નાસતૂ ફરત આરોપી અલીભાઈ મામદભાઈ પલેજા ને તેના મામાના ઘરે ધ્રાંગધ્રા ખાતેથી ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધીર છે

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકના અલગ અલગ ૧૪ ગુનામાં સંડોવાયેલ અને રાયોટીંગ ગુન્હામાં છેલ્લા ચારેક માસથી નાસ્તા ફરતા માથાભારે શખ્સને ઝડપી પાડીને મોરબી એલસીબી ટીમે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. ઝડપાયેલ આરોપી પ્રોહીબીશનના ૧૦ અને ૪ શરીર સંબધી ગુન્હામાં સંડોવાયેલ હોવાની માહિતી મળી હતી