આજરોજ ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ વડોદરા એમ.ડી.શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું

આવેદનપત્ર

આજરોજ ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ વડોદરા એમ.ડી.શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું

ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા ઉત્તર ઝોન માં સમાવેશ થતો જેડકો. યુજીવીસીએલ માં એપ્રેન્ટીસ પૂર્ણ કરી ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ હેલ્પરની પરીક્ષા સને 2021 માં આપી પાસ થયેલ ઉમેદવારોએ ગુજરાતની પાંચ કંપનીઓની હેડ ઓફિસ ગુજરાત ઉર્જા નિગમ લિમિટેડ ને યુજીવીસીએલ. જેટકો માં ઉત્તર ઝોનમાં ૨૦ ટકા જેટલી ભરતી થવા પામેલ છે તો હજી 80% ઉમેદવારોની ભરતી પ્રક્રિયા બાકી છે અને ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતી પ્રક્રિયાનું લિસ્ટ તારીખ 5 .8 .22 ના દિવસે પૂરું થાય છે જે હેતુથી 80% જેટલી ભરતી થાય અને આ ઉમેદવારોને લાભ મળે તે ખૂબ જરૂરી છે હાલમાં કેટલાક ઉમેદવારોની ઉંમર પૂરી થઈ ગયેલ છે જેના કારણે તેઓ નોકરીથી વંચિત રહી ગયેલ છે જે હેતુથી h.o ઓફિસ બરોડા ખાતે આ બાબતની લેખિત જાણ કરવામાં આવી અને વહેલી તકે પગલાં લઈ ઉમેદવારોની ભરતી થાય તે ખૂબ જરૂરી છે ઓ.ટી.એમ.ટી ના કારણે અહીંના ઉત્તર ઝોનના ઉમેદવારોને ખૂબ જ મોટો નુકસાન થાય તેમ છે જેથી લાગતા વળગતા અધિકારીઓ તેમજ સત્તાધીશો એ આ બાબતે ખૂબ જ ઊંડાણપૂર્વક તપાસ કરી ખાલી જગ્યાઓમાં વહેલી તકે ભરતી કરવામાં આવે તેવી ઉમેદવારોની રજૂઆત છે.ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા ઉત્તર ઝોન માં સમાવેશ થતો જેડકો. યુજીવીસીએલ માં એપ્રેન્ટીસ પૂર્ણ કરી ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ હેલ્પરની પરીક્ષા સને 2021 માં આપી પાસ થયેલ ઉમેદવારોએ ગુજરાતની પાંચ કંપનીઓની હેડ ઓફિસ ગુજરાત ઉર્જા નિગમ લિમિટેડ ને યુજીવીસીએલ. જેટકો માં ઉત્તર ઝોનમાં ૨૦ ટકા જેટલી ભરતી થવા પામેલ છે તો હજી 80% ઉમેદવારોની ભરતી પ્રક્રિયા બાકી છે અને ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતી પ્રક્રિયાનું લિસ્ટ તારીખ 5 .8 .22 ના દિવસે પૂરું થાય છે જે હેતુથી 80% જેટલી ભરતી થાય અને આ ઉમેદવારોને લાભ મળે તે ખૂબ જરૂરી છે