લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલનો સર્વોચ્ચ એવોર્ડ એમ્બેસેડર ઑફ ગુડવીલ મેળવતા મોરબીના ચંદ્રકાન્ત દફતરી

સેવા સમર્પણ અને સાદગી ને વરેલા મોરબી ના ચંદ્રકાન્ત દફતરી ને 200 થી વધુ દેશ માં સેવા કરતી લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ દ્વારા તાજેતર માં મોંટીરીયલ કેનેડા ખાતે મળેલા અધિવેસન માં લાયન્સ નો આ સર્વોચ્ચ એવોર્ડ તેમની સેવા ને ધ્યાન માં લઈ ને જાહેર કરાયો હતો જે તા. 9 જુલાઈ એ જામનગર માં સૌરાષ્ટ્ર અને કચ્છ ના લાયન્સ કલબ ના અધિવેસન માં લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ના વિશ્વ ના તૃતીય ઉપપ્રમુખ એ. પી. સિંઘ દ્વારા એનાયત કરવામાં આવેલ હતો એમ્બેસેડર ઓફ ગુડ વીલ નો આ પ્રતિષ્ઠટ એવોર્ડ દર વર્ષે વિશ્વ માંથી માત્ર 25 વ્યક્તિઓ ને જ અપાય છે

દફતરીએ છેલ્લા 5 વર્ષ થી જન્મ થી બેરા મૂંગા 1650 થી વધુ બાળકો ને શોધી અને ગુજરાત સરકાર દ્વારા થતા કોકલીયર ઇમપ્લાન્ટ સર્જરી કરાવી આપવા માર્ગદર્સન આપી અને બોલતા સાંભળતા કરવામાં મદદ કરી છે અને સોસીયલ મીડિયા માં જબરજસ્ત પ્રચાર પ્રસાર થતા દેશ ના તમામ રાજ્યો માં છેલ્લા 3 વર્ષ થી સરકાર દ્વારા આ પ્રોજેક્ટ ને વેગ મળેલ છે

આ ઉપરાંત વિધવા બહેનો ને દર મહિને રેસન કીટ નો પ્રોજેક્ટ પણ સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છ માં તેઓ દ્વારા શરૂ કરવામાં આવેલ જે આજે પણ દરેક કલબો દ્વારા થઈ રહ્યો છે

 શ્રી દફતરી દ્વારા વિસાવદર, જૂનાગઢ અને ચોરવાડ માં હોસ્પિટલ નું સંચાલન,રાજકોટ માં 96 દીકરીઓ માટે ગર્લ્સ હોસ્ટેલ, મોરબી માં ઇલેક્ટ્રિક સ્મશાન, અને કિડની ડયાલીસીસ સેન્ટર માં કાર્યરત છે તેમની પ્રેરણાથી વિસાવદર અને ભાવનગર મુકામે ડાયાલીસ સેન્ટરો શરૂ કરવામાં આવેલ છે આ મહાન સિદ્ધિ બદલ 9825223199 ઉપર અભિનંદન ની વર્ષા થઈ રહી છે