ગારીયાધાર તાલુકાના પચ્ચેગામ માં લમ્પિ વાયરસ ના કેસ જોવા મળ્યા

ગારીયાધાર તાલુકાના પચ્ચેગામ માં લમ્પિ વાયરસ ના કેસ જોવા મળ્યા

ગારીયાધાર તાલુકાના પચ્ચેગામ માં લમ્પિ વાયરસ ના કેસ જોવા મળ્યા

હાલ સંપૂર્ણ ગુજરાત માં લમ્પી વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે . જેમાં ગુજરાત માં કુલ 11 તાલુકાના પશુઓ આ વાયરસથી પ્રભાવીત છે . ત્યારે  ગારીયાધાર માં પણ આ વાયરસ પગ પેસારો કરી રહ્યો છે . જેમાં પચ્ચેગામ માં હાલ 10 કરતા વધારે પશુઓમાં આ લમ્પી વાયરસ નોંધાયો  છે. ત્યારે પચ્ચેગામ માં આ વાયરસથી ખેડૂતોના બળદ પણ પ્રભાવિત થયા છે . જેમાં આ વાયરસ બળદ ને લાગતા બળદ ની સારવાર માટે ખેડુત દ્વારા પશુચિકીતસ્ક ને કહેતાં તેઓ ટાઇમસર ન આવીને ફક્ત ખેડૂત ફોન કરે .  ત્યારે તેમને  એવો જવાબ આપે છે કે હમણા જ  આવે એમ ને આમ જો ખેડુત નો બળદ જે તેની આવકનું સાધન છે . તે મૃત્યુ પામશે તો જવાબદાર કૌન રહેશે તેવું ખેડૂતો કહી રહ્યા છે . આમ લમ્પી વાયરસના કારણે સમગ્ર તંત્ર જાગ્રત બન્યું છે . તો પણ ક્યાંકે ક્યાંક બેદરકારી હોઈ તેવું પણ લાગી રહ્યું છે