સુરતમાં આવેલા રીંગરોડ માર્કેટ ખાતે બી.આર.ટી.એસ ની ફુલ સ્પીડ એ આવતી બ્લુ બસ એ લીધો યુવકનો જીવ.

સુરતમાં આવેલા રીંગરોડ માર્કેટ ખાતે બી.આર.ટી.એસ ની ફુલ સ્પીડ એ આવતી બ્લુ બસ એ લીધો યુવકનો જીવ.

સુરતમાં આવેલા રીંગરોડ માર્કેટ ખાતે બી.આર.ટી.એસ ની ફુલ સ્પીડ એ આવતી બ્લુ બસ એ લીધો યુવકનો જીવ.

સુરતમાં આવેલા રીંગરોડ માર્કેટ ખાતે બી.આર.ટી.એસ ની ફુલ સ્પીડ એ આવતી બ્લુ બસ એ લીધો યુવકનો જીવ. બીઆરટીએસ ની બસોના અકસ્માત થવાના કિસ્સાઓ અગાઉ પણ સામે આવ્યા છે.તાજેતરમાં જ સુરતમાં આવેલ રિંગ રોડ માર્કેટ ખાતે આ બ્લુ બસ સ્પીડમાં આવી રહી હતી એવુ જાણવા મળ્યું. તેને એક યુવકને અડફેટે લીધો અને યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. રીંગરોડ ખાતે ખૂબ જ ટ્રાફિક હોય છે.રીંગરોડ નો સમગ્ર વિસ્તાર માર્કેટનો વિસ્તાર છે.જેમાં વેપારીઓથી લઈને મજૂર વર્ગોની અવરજવર અને ટ્રાફિક વધુ જોવા મળે છે.આવા માનવ મેળાવડા અને વાહન વ્યવહારથી ભરેલા રોડ પર બ્લુ બસની ટક્કર વાગતા એક યુવકનો જીવ ગયો હોવાથી ત્યાં લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. એ ઉપરાંત તેના પરિવારજનો રડતા નજર આવી રહ્યા હતા. અગાઉ પણ બીઆરટીએસ બસના લીધે ઘણા અકસ્માતો સર્જાયા છે એવું જાણવા મળ્યું. સરકારે બીઆરટીએસની સુવિધાથી ગરીબ અને નોકરિયાત વર્ગ પણ એક સ્થળેથી બીજા સ્થળે આસાનીથી પહોંચી શકે તે માટે વ્યવસ્થા ઉભી કરેલ છે.આ વ્યવસ્થા આમ તો નોકરી ધંધાવાળા વર્ગને ઝડપી પોતાના મુકામે પહોંચાડતી હોય છે. એક રીતે જોવા જઈએ તો એક સારી સુવિધા છે.પરંતુ સમગ્ર બીઆરટીએસ બસના ડ્રાઇવરોને જનતા તરફથી વિનંતી છે કે બસ ધીમે હાંકે.