સુરતના ભામાશા શ્રી મહેશભાઈ સવાણી દ્વારા વધુ એક ઉમદા કાર્ય

સુરતના ભામાશા શ્રી મહેશભાઈ સવાણી દ્વારા વધુ એક ઉમદા કાર્ય

સેવા સંગઠન પરિવારના સભ્ય બનવા માટે

  • સેવા પરિવારના સભ્ય બનવા માટે કપલ દીઠ ફી રૂ.5000 (નોન રીફન્ડેબલ) ભરવાના રહેશે. (ફક્ત એક જ વાર ભરવાના રહેશે)

વિધવા સહાય 

  • 50 વર્ષ પહેલા સેવા પરિવારના કોઈપણ પુરૂષ સભ્યનું આકસ્મિક અવસાન થાય (આત્મહત્યા સિવાય) તો અવસાન થયા બાદ પરિવારના ગંગા સ્વરૂપ બહેનને દર મહીને 7500 રૂપિયા આપવામાં આવશે. (સેવા સંગઠન પરિવારના નિયમ અનુસાર)
  • દર મહીને કરિયાણાની કીટ આપવામાં આવશે.

મેડીકલ સહાય 

  • જો દર વર્ષે અલગ થી 1000 રૂપિયા વ્યક્તિ દીઠ ભરશો તો મેડીકલ સહાય પણ મળવા પાત્ર છે જેમાં અતિગંભીર ઓપરેશન, હાર્ટએટેક, ન્યુરો સર્જન તેમજ અકસ્માત જેવા ઓપરેશન માટે 1 લાખના બીલ પર પહેલા વર્ષે 25%, બીજા વર્ષે 50%, ત્રીજા વર્ષે 75% અને ચોથા વર્ષથી 100% સહાય આપવામાં આવશે.
  • સેવા પરિવારના સભ્યોના લોહીના સબંધીઓને ફક્ત મેડીકલ સહાય અર્થે 2 લાખ સુધીની લોન નિયમ અનુસાર આપવામાં આવશે.

સેવા સંગઠનમાં જોડાવા માટે મિસ્ડ કોલ કરો - 7875-11-7875

IAMSURAT સાથે જોડાઓ : FACEBOOK / TWITTER / INSTAGRAM / WHATSAPP