જુનાગઢ જિલ્લાના 49 ગામમાં ડ્રોન ટેકનોલોજીથી મિલકતની કરવામાં આવી રહેલ માપણી પૂર્ણ

જુનાગઢ જિલ્લાના 49 ગામમાં ડ્રોન ટેકનોલોજીથી મિલકતની કરવામાં આવી રહેલ માપણી પૂર્ણ

જુનાગઢ જિલ્લાના 49 ગામમાં ડ્રોન ટેકનોલોજીથી મિલકતની કરવામાં આવી રહેલ માપણી પૂર્ણ

જુનાગઢ તાલુકાના 49 ગામોમાં ડ્રોન ટેકનોલોજી છે મિલકતની માપણી પૂર્ણ થઈ છે હવે વિસાવદર તાલુકામાં ડ્રોન ટેકનોલોજીથી માપણી શરૂ થશે આપણે બાદ મિલકતના પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવશે જુનાગઢ જિલ્લામાં માર્ચ 2022 થી ડ્રોન દ્વારા માપણી કામગીરી શરૂ કરવામાં આવી છે જેમાં પ્રથમ રાઉન્ડમાં જુનાગઢ તાલુકાના 49 ગામડાઓમાં ડ્રોન ટેકનોલોજીથી માપણી કરવામાં આવી છે હવે આ માપણીના આધારે મિલકત ધારકોને પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવશે પ્રોપર્ટી કાર્ડ મળી રહેવાથી બેંકમાં લોન લેવામાં સરળતા રહેશે મિલકત બાબતના વિવાદ ઘટશે મિલકતમાં જીઆઇએસ નકશા પ્રાપ્ત થશે તથા ગ્રામ્ય વિસ્તારમાં વિકાસમાં વધુ વેગ મળશે તેમ જ પ્રોપર્ટી કાર્ડ ની આકરાણીમાં સરળતા રહેશે આ યોજના અંતર્ગત જુનાગઢ જિલ્લામાં તાલુકા વાઇસ સર્વે કરાવવામાં આવશે જેમાં જુનાગઢ તાલુકાના 49 ગામડાઓમાં ડ્રોન ફ્લાયિંગ કરી સર્વેની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે હવે વિસાવદર તાલુકાના ગામડાઓમાં ડ્રોન ટેકનોલોજીના માધ્યમથી સર્વે કરી મિલકત ધારકોને પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવશે આવી રીતે એક બાદ એક તાલુકાઓમાં ડ્રોન વડે મિલકતની માપણી કરવાનો તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે