ફાયદાની વાત/ તહેવારો પર નવી ગાડી લેવાનું વિચારતા હોવ તો આવ્યા ખુશખબર, મળશે મોટુ ડિસ્કાઉન્ટ

ફાયદાની વાત/ તહેવારો પર નવી ગાડી લેવાનું વિચારતા હોવ તો આવ્યા ખુશખબર, મળશે મોટુ ડિસ્કાઉન્ટ

ફાયદાની વાત/ તહેવારો પર નવી ગાડી લેવાનું વિચારતા હોવ તો આવ્યા ખુશખબર, મળશે મોટુ ડિસ્કાઉન્ટ

આવનારા તહેવારોમાં જો આપ પણ કાર ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો, આપના માટે ખુશખબર આવી રહી છે. ઓટોમોબાઈલ કંપનીઓ તહેવારો પર પોતાના સેલ્સને વધારવા માટે મોટુ ડિસ્કાઉંટ આપી રહી છે. હકીકતમાં હોલસેલ વેચાણ જ્યાં વધ્યું છે, ત્યાં રિટેલ સેબ્સ છેલ્લા ચાર મહિનામાં ઓછુ થઈ રહ્યું છે. સેલ્સને વધારવાનો ઉદ્દેશ્યથી આ વર્ષે તહેવારો પર ગાડીઓમાં ભારે ડિસ્કાઉન્ટ મળી શકે છે.ઈંવેટરી ઘટાડવાનું દબાણડીલર્સ પાસે મોટી સંખ્યામાં ગાડીઓનો સ્ટોક પડ્યો છે. આ વર્ષની શરૂઆતમાં મારુતિ સુઝુકીની ઈંવેટરી 1,20,000થી વધીને હવે 2 લાખથી વધારે થઈ ગઈ છે. કેટલીય ગાડીઓ વેટિંગ પીરિયડ બહું વધારે છે, અમુકની સપ્લાઈ ડિમાંડથી વધારે છે. જે ગાડીઓની ડિમાન્ડ બહું વધારે છે, તહેવારની સિઝનમાં તેની માગ વધવાની શક્યતા છે. ત્યારે આવા સમયે ગ્રાહકોને લલચાવવા માટે કંપનીઓ વધારે ડિસ્કાઉન્ટ આપી શકે છે.સેલ્સમાં ઘટાડો થતાં ચિંતા વધીફાડાના જણાવ્યા અનુસાર જૂલાઈ મહિનામાં રિટેલ સેલ્સમાં 4.6 ટકાનો ઘટાડો આવ્યો છે. ત્યારે આવા સમયે કંપનીઓ સેલ્સ વધારવા માટે વધારે ડિસ્કાઓઉન્ટ આપવા પર વિચાર કરી રહી છએ. જેનાથી મારુતિ સુઝુકી ઈને હ્યૂન્ડાઈ, ટાટા મોટર્સ અને મહિન્દ્રા પોતાની એન્ટ્રી મોડલ અને ઓછી લોકપ્રિય ગાડીઓ પર ભારે છૂટ ઓેફર કરી શકે છે. તહેવારી સિઝનમાં મારુતિ સુઝુકી પોતાની Alto 800, S-Presso, WagonR અને Brezza સારામાં સારુ ડિસ્કાઉન્ટ આપી શકે છે.જાણો હાલમાં કેટલું ડિસ્કાઉન્ટ મળે છેઈન્વેન્ટરી ઘટાડવા માટે કંપનીઓ હજુ પણ ભારે ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. હાલમાં, હ્યુન્ડાઈ તેના ઘણા વાહનો પર એક્સચેન્જ બેનિફિટ્સ સાથે ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે, જેમાં રૂ. 13,000 થી રૂ. 50,000 સુધીના વ્યાજ સાથે. Hyundaiની Santro, i10 NIOS, Aura, i20, Scent અને Kona EV પર ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે. મારુતિ સુઝુકી S-Presso, Alto 800, Swift અને Celerio પર રૂ. 9,000 થી રૂ. 40,000 સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. ટાટા મોટર્સ તેના વિવિધ મોડલ્સ પર રૂ. 20,000 થી રૂ. 40,000 સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. Mahindra and Mahindra પણ XUV300, Bolero પર ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે, જ્યારે Renault અને Toyota પણ હવેથી ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે.