શું તમે દવા સાથે કરી રહ્યા છો આ વસ્તુ નું સેવન? તો થઇ જાવ સાવધાન ક્યાંક આડ અસર ના થાય

શું તમે દવા સાથે કરી રહ્યા છો આ વસ્તુ નું સેવન? તો થઇ જાવ સાવધાન ક્યાંક આડ અસર ના થાય

શું તમે દવા સાથે કરી રહ્યા છો આ વસ્તુ નું સેવન? તો થઇ જાવ સાવધાન ક્યાંક આડ અસર ના થાય

સ્વસ્થ રહેવા માટે પોતાના શરીર નું ધ્યાન રાખવું ખુબ જરુરી છે. જીમ યોગ કરવા અને પૌષ્ટિક આહાર નું સેવન કરવું એ વ્યક્તિ પર ગણી અસર કરે છે.

ચેપ લાગવો અલગ મૌસમ ખરાબ જીવનશૈલી વધુ પડતી ભાગદૌડ અનેક પ્રકારની બીમારી નું કારણ છે. લોકો બીમાર થાય એટલે ડોક્ટરની સલાહ લે છે અને સલાહ મુજબ દવા લે છે. તમને લાગે છે માત્ર દવા લેવાથી ઠીક થઇ જશું તો તમે તદ્દન ખોટા છો. દવાઓ થી પણ શરીર ને નુકસાન થાય છે અને તેની આડઅસર પણ થાય છે.

 આવી પરિસ્થિતિમાં દવા લેતી વખતે થોડી સાવચેતી રાખવી જરૂરી છે. તો આપને જણાવી દઈએ કે દવા સાથે કઈ કઈ વસ્તુ નું સેવન ના કરવું જોઈએ.

શાકભાજી :

બીમાર વ્યક્તિ ને સારા સ્વાસ્થ માટે લીલા શાકભાજી ખાવા ખુબ જરૂરી છે.પરંતુ પાંદડાવાળા શાકભાજી ખાવાથી દવાઓ ની આડઅસર થઇ શકે છે. વિટામિન k થી ભરપૂર શાકભાજી દવા સાથે ન લેવી જોઈએ

 દૂધની વસ્તુઓ :

અમુકસમય લોકો દૂધ સાથે દવાનું સેવન કરતા હોય છે દૂધમાં મિનરલ્સ અને પ્રોટીન તથા કેલ્શિયમ જોવા મળે છે. જેથી દવા સાથે લેવાથી દવાની ઓછી અસર થાય છે.

 સોફ્ટડ્રિંક્સ  :

જ્યારે પણ તમે કોઈ પ્રકારની દવા લો છો ત્યારે ભૂલથી પણ સોફ્ટડ્રિંક્સ ના લેવું જોઈએ. તેની શરીર પર ખરાબ અસર પડે છે અને દવાને ઓગળવા માં પણ સમય લાગે છે.