108 એમ્બ્યુલન્સની ઝડપી સેવા મળી રહે એના માટે નવી ટેકનીકનો શુભારંભ કરાયો

108 એમ્બ્યુલન્સની ઝડપી સેવા મળી રહે એના માટે નવી ટેકનીકનો શુભારંભ કરાયો

108 એમ્બ્યુલન્સની ઝડપી સેવા મળી રહે એના માટે નવી ટેકનીકનો શુભારંભ કરાયો

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ દીવ સંઘ પ્રશાસન અને GVKEMRI દ્વારા 108 એમ્બ્યુલન્સ સેવામા નવી ટેક્નિક NG 108 New Generation નુ ઉદઘાટન સ્વાસ્થ્ય નિર્દેશક ડો.વી.કે.દાસના હસ્તે કરવામા આવ્યુ હતુ.

એમની સાથે ડો. દર્શન માંહ્યાવંશી અને ડો. નારાયન મામત ઉપસ્થીત રહ્યા હતા. સંઘપ્રદેશમા છેલ્લા દસ વર્ષથી 108 એમ્બ્યુલન્સની સેવા ચાલી રહી છે આ સેવાઓને વધુ સારી બનાવવા માટે એક નવી ટેકનીકની શરૂઆત કરવામા આવી છે. આ ટેકનીકથી લોકોને 108 ઘણા ઓછા સમયમા તાત્કાલિક પ્રભાવથી પ્રાપ્ત થશે અને નજીકની હોસ્પીટલમા પેશન્ટની જાણકારી પહોંચી જશે.જેનાથી તાત્કાલિક સારવાર ઉપલબ્ધ કરાવી શકાશે અને દરેક સ્પેશિયાલિસ્ટ ડોક્ટરને પણ જાણકારી રહેશે. જેનાથી 108 દ્વારા સંઘ પ્રદેશના દરેક નાગરિકને આનો લાભ પ્રાપ્ત થઇ શકશે. કોઈપણ પ્રકારની ઇમરજન્સી અને આપાતકાલીન પરિસ્થિતિમા NG 108 કારગત સાબિત થશે હાલમા સંઘપ્રદેશ 108ની સેવા સમગ્ર દેશમા સૌથી ઓછા સમયમા રિસ્પોન્સ ટાઈમ લોકો સુધી પહોંચે છે. સંઘ પ્રશાસન ભવિષ્યમા 108ની સેવાને વધુ સારી બનાવશે જેનાથી લોકોને સારો લાભ મળી શકશે.

ઉલ્લેખનીય છે કે દેશમાં દાદરા નગર હવેલી એક એવો પ્રદેશ છે. જ્યાં 108 દ્વારા 3 પ્રકારે સેવા પૂરી પડાય છે. આ વિસ્તાર ડુંગરાળ તેમજ નદી નાળાથી ઘેરાયેલ છે. જ્યાં રોડ એમ્બ્યુલન્સ,

Files