તાજીયાની તયારીઓ શરુ : મુસ્લિમ બિરાદરોના પવિત્ર એવા મોહર્રમ માસની શરૂઆત

તાજીયાની તયારીઓ શરુ : મુસ્લિમ બિરાદરોના પવિત્ર એવા મોહર્રમ માસની શરૂઆત

તાજીયાની તયારીઓ શરુ : મુસ્લિમ બિરાદરોના પવિત્ર એવા મોહર્રમ માસની શરૂઆત

કરબોબલામાં સહીદ થનાર ઈમામ હુશેનની યાદમાં વિશ્વ ભરમાં મોહર્રમ પર્વની ઉજવણી મુસ્લિમ બિરાદરો દ્વારા કરવામાં આવતી હોય છે, જ્યાં કોરોના ને લીધે અટકેલી ઉજવણી આ વખતે વિધિવત પ્રમાણે કરાશે અને શહેરમાં કોમીએકતા નો માહોલ જળવાઈ રહે તે માટે સુરત ના લાલ દરવાજા ખાતે શાંતિ સમિતિ દ્વારા એક મિટિંગનું આયોજન પણ કરવામાં આવ્યું હતું...મુસ્લિમ બિરાદરોના પવિત્ર એવા મોહર્રમ માસની શરૂઆત થઇ ગઈ છે જ્યાં ઇસ્લ્મમાં મોહર્રમ એ ન્યુ યર તારી કે એટલે કે નવા વર્ષ ની શરૂઆત કરતો મહિનો પણ છે જ્યાં આ મહિનામાં મુસ્લિમ બિરાદરો એક થી દસ ચાંદ દરમિયાન ઈમામ હુસેન ની યાદમાં કલાત્મક તાજીયા બનાવતા હોય છે અને આ તાજીયા ૮ મી ચાંદના રોજ શહેરી જનો માટે દર્શનાર્થે ખુલ્લા મુકવામાં આવતા હોય છે જ્યાં ૯ મી ના રોજ સુરતના નવાબ ને તાજીયા બતાવાનું વર્ષોજૂની પરંપરા મુજબ જતા હોય છે અને ૧૦ મી મોહર્રમ ના રોજ પરંપરાગત મુજબ શહેરના રાજ માર્ગો પર તાજીયાનું જુલુશ નીકળતું હોય છે જ્યાં મહત્વનું છે કે કોરોના કાળના છેલ્લા બે વર્ષ દરમિયાન આ તાજીયા જુલુશ મોકૂફ રાખવામાં આવ્યા હતા. જ્યાં આ વર્ષે તાજીયા જુલુસ વિધિવત રીતે કાઢવામાં આવશે જેની તય્યારી પુર જોશમાં થઇ રહી છે. જ્યાં આ તયારી વચ્ચે સુરતમાં કોમીએકતા નો માહોલ જળવાઈ રહે તે માટે સુરત ના લાલ દરવાજા ખાતે શાંતિ સમિતિ દ્વારા એક મિટિંગનું આયોજન પણ કરવામાં આવ્યું હતું...છેલ્લા બે વર્ષથી તાજીયા જુલુશ ને મુકૂફ રખાતા આ વર્ષે શ્રધાળુઓ ની આસ્થા જોઈ શહેરના બેગમપૂરા વીસ્તારના તાજીયા ને મોહર્રમના બીજા ચાંદથીજ ધર્શ્નારથીઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું. જ્યાં એક તરફ દેશમાં હિંદુ મુસ્લિમ કરી કેટલાક લોકો ધર્મના નામે માહોલ બગાડવાની કોશીસ કરી હોય તેવા માં કોમીએકતા નો સંદેશો આપતા ભીખુભાઈ ઠાકોર જે દરવર્ષે તાજીયા જુલુશમાં જોડતા આવ્યા છે ત્યારે સાભળ્યે તેની અસ્થા વિષે..કોરોના કાળ પછી આ વખતે પ્રથમવાર ખુબ સુંદર અને કળા કૃતિ થી સજ્જ થઇ જગ મગતી લાઇટીંગો સાથે અને કોતર કામોથી બનાવેલા તાજ્યા, જેને જોવા માટે સહેરના રાજમાર્ગો પર મોટી સંખ્યામાં સહેરીજનો આ વખથે ઉમટી પડશે અને અધભુત તાજ્યા ને જોય સો કોઈ કરબોબલામાં સહીદ થનારા ઈમામ હુસેનને યાદ કરી કોમીએકતા ની સંદેશો આપશે