દેશની પહેલી ડિજીટલ બસમાં ટુંક સમયમાં તમે કરશો પ્રવાસ... પ્રવાસીઓને મળશે આ સુવિધાઓ..

દેશમાં ડિજિટલ ઈન્ડિયાનો વ્યાપ હવે ડિજિટલ બસ સુધી વધી ગયો છે. ટૂંક સમયમાં મુંબઈના લોકોને આવી પહેલી બસની સુવિધા મળવા જઈ રહી છે. એવી અપેક્ષા છે કે આગામી દિવસોમાં આવી સુવિધા અન્ય શહેરોમાં પણ ઉપલબ્ધ થશે..

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં દરરોજ લાખો લોકો બેસ્ટ બસમાં મુસાફરી કરે છે. હવે આ બસો બહુ જલ્દી ડિજિટલ બસમાં પરિવર્તિત થવા જઈ રહી છે અને મુંબઈ દેશનું પહેલું શહેર હશે જ્યાં આવી બસો દોડશે. આખરે આ બસોમાં શું ખાસ હશે.

ટિકિટ મેળવવા માટે સરળ

બેસ્ટની બસોમાં મુસાફરી કરતા લાખો લોકોને બસના ધસારાના સમયે ટિકિટ મેળવવાની તકલીફનો સામનો કરવો પડે છે અથવા ટિકિટ મેળવવા માટે કલાકો સુધી લાંબી લાઈનોમાં રાહ જોવી પડે છે. ડિજીટલ બસ મુસાફરોની આ સમસ્યાનો અંત લાવવા જઈ રહી છે. બેસ્ટની બસો હવે ટેક્નોલોજીથી સજ્જ થઈ રહી છે. આ બસોમાં આધુનિક ટિકિટિંગ મશીનો લગાવવામાં આવી રહ્યા છે, જ્યાં મશીન પર માત્ર એક જ સ્માર્ટ કાર્ડને ટચ કરવાનું રહેશે અને મુસાફરોની ટિકિટ તરત જ બુક થઈ જશે. આ ટિકિટ મશીનો બસના બંને ગેટ પર સ્થાપિત કરવામાં આવશે જ્યાં મુસાફરો જતી અને આવતા વખતે તેમના સ્માર્ટ કાર્ડને સ્પર્શ કરશે અને તેમનું ભાડું કાર્ડમાંથી કાપવામાં આવશે. તેનાથી મુસાફરોનો ઘણો સમય બચશે.

આવી બસોની ટ્રાયલ શરુ થઇ ગઇ છે. શરૂઆતમાં, આ બસો છત્ર