અમદાવાદ સિવિલની ૧૨૦૦ બેડ મહિલા અને બાળ રોગ સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં સારવાર માટે આ આયોજન કરાયું

અમદાવાદ સિવિલની ૧૨૦૦ બેડ મહિલા અને બાળ રોગ સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં સારવાર માટે આ આયોજન કરાયું

અમદાવાદ સિવિલની ૧૨૦૦ બેડ મહિલા અને બાળ રોગ સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં સારવાર માટે વિવિધ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને ઓ.પી.ડી.થી લઈને વિવિધ પ્રકારની સેવા કાર્યરત કરવામાં આવી છે.અમદાવાદ સિવિલ મેડિસીટીની ૧૨૦૦ બેડ મહિલા અને બાળરોગ સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં રોગના નિદાનઅને સારવાર માટે જતા હોવ તો વિવિધ આ પ્રકારની વિવિધ સેવાઓ શરુ કરવામાં આવી છે. ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં અઠવાડિયાના દિવસ પ્રમાણે કયા મેડિકલ વિભાગની કઇ ઓ.પી.ડી. સેવા કાર્યરત છે તેની વિગતવાર માહિતી નીચે મુજબ છે.- ૧૨૦૦ બેડ ઓ - બ્લોક ગ્રાઉન્ડ ફ્લોર ઉપર નીચે મુજબની ઓ.પી.ડી. કાર્યરત છે.

૧. પીડીયાટ્રીક ( સોમવાર થી શનિવાર)૨. ગાયનેકોલોજી (સોમવાર થી શનિવાર)- ૧૨૦૦ બેડ ઓ - બ્લોક પહેલા માળે નીચે મુજબ ની ઓપીડી કાર્યરત છે....૧. પીડીયાટ્રીક સર્જરી ( મંગળવાર અને શુક્રવાર)

૨. યુરોલોજી( બુધવાર અને શનિવાર)

૩. ગેસ્ટ્રોસર્જરી (સોમવાર અને ગુરૂવાર)

૪. ન્યુરોસર્જરી (મંગળવાર અને શુક્રવાર)

૫. ન્યુરો મેડિસિન (મંગળવાર અને શુક્રવાર)

૬. ગેસ્ટ્રો મેડિસિન (સોમવાર, મંગળવાર અને ગુરૂવાર)

૭. કાર્ડીઓ થોરાસીક સર્જરી (બુધવાર અને શનિવાર)

૮. રૂમેટોલોજી (બુધવાર)

૯. એન્ડોક્રાઇનોલોજી (ગુરૂવાર)

૧૦. નેફ્રોલોજી (મંગળવાર)