સયાજીગંજ પોલીસ મથકની મહિલા કર્મચારી ની અટકાયત

સયાજીગંજ પોલીસ મથકની મહિલા કર્મચારી ની અટકાયત

વડોદરા

સયાજીગંજ પોલીસ મથકની મહિલા કર્મચારી ની અટકાયત

-કલોલ પોલીસે કરી અટકાયત

-છેતરપિંડીના ગુન્હામાં થઈ અટકાયત

-PGVCL માં નોકરી અપાવવાના બહાને કરી હતી છેતરપીંડી

-પતિએ પોલીસ ઇન્સ્પેક્ટર હોવાની આપી હતી ઓળખાળ

-નોકરી અપાવવાના બહાને લીધા હતા રૂ. ૧૧.૩૦ લાખ

-મહિલા કર્મચારી, પતિ અને સસરાની અટકાયત