ગુજરાત સરકાર દ્વારા પોલીસ ખાતાના કર્મચારીઓને પેકેજ જાહેર કરતા ખેડા જિલ્લામાં પોલીસ સ્ટાફના દિવાળી જેવો માહોલ સર્જાયો

ગુજરાત સરકાર દ્વારા પોલીસ ખાતાના કર્મચારીઓને પેકેજ જાહેર કરતા ખેડા જિલ્લામાં પોલીસ સ્ટાફના દિવાળી જેવો માહોલ સર્જાયો.. ગુજરાત સરકાર દ્વારા પોલીસ ખાતાના કર્મચારીઓને પેકેજ જાહેર કરતા ખેડા જિલ્લામાં પોલીસ સ્ટાફના દિવાળી જેવો માહોલ સર્જાયો.. ગુજરાત સરકાર દ્વારા સ્વાતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ ગુજરાત પોલીસના જવાનો માટે રૂપિયા 550 કરોડના પકેજની જાહેરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી હતી.જેને લઇને ખેડા જિલ્લા પોલીસ ખાતામાં ખુશીનો માહોલ પસર્યો હતો. પોલીસ કર્મચારીઓને પગાર વધારો થતા પેકેજ જાહેર કરતા પોલીસ કર્મીઓ હર્ષ અને ઉલ્લાસની લાગણી પ્રસરી હતી. નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે સ્ટાફ ધવરા ઢોલ નગારા સાથે દારૂખાનું ફોડી , એક બીજાને મીઠાઈ ખવડાવી ઉજવણી કરવામાં આવી હતી. જ્યારે SP કચેરી ખાતે SP રાજેશ ગઢીયા દ્વારા પ્રેસ કોન્ફન્સ યોજી પોલીસ કર્મચારીઓને મીઠાઈ ખવડાવી માહિતી આપતા જણાવ્યું હતું કે આ સરકારની જાહેરાતની ખેડા જિલ્લા પોલીસ પરિવારમાં, પોલીસ જવાનના અને પોલીસ સ્ટાફના હર્ષની લાગણી છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે ખેડા જિલ્લામાં મહેકમ પ્રમાણે આશરે 1400 જેટલાં પોલીસ કર્મચારીઓ નો સ્ટાફ છે. તે તમામને આ પેકેજની લાભ મળનાર છે.