નવાગામ માં રઘુવંશી સમાજ ની નાગ પાંચમ ની ઉજવણી કરવામાં આવી. પુજા અર્ચના કરી પુજા કરાઈ

નવાગામ માં રઘુવંશી સમાજ ની નાગ પાંચમ ની ઉજવણી કરવામાં આવી. પુજા અર્ચના કરી પુજા કરાઈ

નવાગામ માં રઘુવંશી સમાજ ની નાગ પાંચમ ની ઉજવણી કરવામાં આવી. પુજા અર્ચના કરી પુજા કરાઈ

અષાઢ વદ પાંચમ ને બુધવારે રઘુવંશી સમાજ નાગ પાંચમ છે. આપણી ભારતીય સંસ્કૃતિ મુજબ ઉત્સવો અને વ્રતો અને સંસ્કારો સાથે ખાસ સંબંધ રહેલો છે. વેદોમાં પણ આનો ઉલ્લેખ જોવા મળે છે. પ્રાચીન આર્ય પ્રજા પણ વ્રતો અને ઉપવાસ કરતા અનેક દરેક પશુપક્ષીની પૂજા કરતા આથી સુખી હતા આને જ કારણે આપણો હિન્દુધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૌથી શ્રેષ્ઠ ગણવામાં આવે છે. મહાદેવજીપણ પશુઓને આદર આપતા આથી જ પશુપતી નાથ કહેવાય છે.મહાદેવજીએ સર્પ ધારણ કર્યો છે. ભગવાન કૃષ્ણે ગીતામાં કહેલુ છે નાગોમાં હું વાસુકી નાગ છું સમુદ્ર મંથન વખતે નાગે સાવન રૂપ બની પ્રભુકાર્યમાં લોકહિત કાર્યમાં મદદ રૂપ બની અને સમુદ્રમાંથી અમૃત મેળવામાં ભગવાન અને દેવોને વાસુકી નાગે જ મદદ કરેલી. ભગવાન વિષ્ણુપણ સમુદ્રમાં શેષ નાગની શૈયામાં શયન કરે છે.. ત્યારે આવા પાવન કારી દિવસે જામનગર જીલ્લા ના કાલાવડ તાલુકા ના નવાગામે નાગ પાંચમ ઉજવણી કરવામાં આવી.આ નાગ પાંચમી ના દિવસે સવાર ના શુભ ચોઘડિયે નાગ બાપા નુ પુજન કરવામાં આવે છે . અને તેના નાગ બાપા ની વાર્તા કરવામાં આવે છે. કે ભારતીય સંસ્કૃતિ જગતની એક અતિઉદાર અને સૌજન્યથી ભરેલી છે. આ સંસ્કૃતિ મુજબ ઇશ્વર સર્વત્ર વિદ્યમાન છે. વિશ્વની માનવસૃષ્ટિને સમગ્ર પ્રાણી સૃષ્ટિ તથા વનસ્પતિ સૃષ્ટિના સંવર્ધક અને સંરક્ષક બનવાની પ્રેરણા પૂર્વજ ઋષિમુનીઓએ આપી છે. ભારત કૃષિપ્રધાન દેશ છે. સાંપ ખેતરનો રક્ષણ કરે છે અને જીવ જંતુ, ઉંદર વગેરે જે ઉપજને નુકશાન કરે છે, તેનો નાશ કરે છે. આ તકે નવાગામ ના યુવા પ્રેસ પ્રતિનિધિ હર્ષલ ખંધેડિયા એ નાગ બાપાનું પુજન કરી સમગ્ર રાષ્ટ્ર ના કલ્યાણ અર્થે નાગ બાપાને પ્રાર્થના કરી..