રાજ્યમાં તલાટીઓ

રાજ્યમાં તલાટીઓ

રાજ્યમાં તલાટીઓ હડતાળ પર 

પડતર પ્રશ્નો મુદ્દે 8,500 તલાટીઓ હડતાળ પર 

રાજકોટની 591 ગ્રામ પંચાયતમાં હડતાળથી અસર
 
ખેડૂતો અને ગ્રામ્ય વિસ્તારના લોકોને મુશ્કેલી 

રાજકોટના 400થી વધુ તલાટીઓ હડતાળ પર