23 જુલાઈથી ફરી ખાબકશે ધોધમાર વરસાદ

23 જુલાઈથી ફરી ખાબકશે ધોધમાર વરસાદ

3 દિવસ બાદ ફરી ધમરોળશે વરસાદ

23 જુલાઈથી ફરી ખાબકશે ધોધમાર વરસાદ

8 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા

સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ ભારે વરસાદની સંભાવના

ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ આગાહી

કોઈ જગ્યાએ અત્યંત ભારે વરસાદ પણ વરસી શકે