CBSE BREAKING: ધો.12નું પરિણામ જાહેર

CBSE BREAKING: ધો.12નું પરિણામ જાહેર

CBSE BREAKING: ધો.12નું પરિણામ જાહેર

CBSE એ 12મા બોર્ડનું પરિણામ જાહેર કર્યું છે. જેનું પરિણામ તમે સત્તાવાર વેબસાઇટ cbseresults.nic.in અથવા cbse.nic.in પર ચકાસી શકો છે.

પરિણામ જોવા માટે વિદ્યાર્થીઓને રોલ નંબર, જન્મ તારીખ અને શાળા કોડની જરૂર પડશે.

CBSE બોર્ડના વિદ્યાર્થીઓ લાંબા સમયથી આ પરિણામ જાહેર થવાની રાહ જોઈ રહ્યા હતા. આ પરીક્ષામાં 92.71% વિદ્યાર્થીઓ પાસ થયા છે. ધો. 10નું પરિણામ પણ આજે જ જાહેર થશે.