iPhone 13 128GB પર 10,000 રૂપિયાનું સૌથી મોટું ડિસ્કાઉન્ટ, જુઓ આ સુપર ડીલ

iPhone 13 128GB પર 10,000 રૂપિયાનું સૌથી મોટું ડિસ્કાઉન્ટ, જુઓ આ સુપર ડીલ

iPhone 13 128GB પર 10,000 રૂપિયાનું સૌથી મોટું ડિસ્કાઉન્ટ, જુઓ આ સુપર ડીલ

જો તમે પણ એપલના પ્રેમી છો, અને નવો iPhone 13 ખરીદવા માંગો છો, પરંતુ બજેટ થોડું ઘટી રહ્યું છે. તો હવે કોઈ ટેન્શન નથી. જી હા, iPhone 13 ખરીદનારા ગ્રાહકો માટે એક મોટી તક આવી છે. iPhone 13 Amazon પર લોન્ચ કિંમતથી 10 હજાર રૂપિયાના ડિસ્કાઉન્ટ સાથે વેચવામાં આવી રહ્યો છે. આપને જણાવી દઈએ કે, 10 હજાર રૂપિયાની આ પ્રોડક્ટ પર ડિસ્કાઉન્ટ છે. આ સિવાય બીજી ઘણી ઑફર્સ છે જે તમને પૈસા બચાવવામાં મદદ કરશે.

આ iPhone મૉડલ ગતવર્ષે ભારતમાં 79,900 રૂપિયાની કિંમત સાથે લૉન્ચ કરવામાં આવ્યું હતું. જે ફોનના 128 GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત છે. પરંતુ હવે આ જ મોડલ રૂ. 10,000ના બમ્પર ડિસ્કાઉન્ટ બાદ રૂપિયા 69,900માં વેચાઈ રહ્યું છે. 256 જીબી સ્ટોરેજવાળું મોડલ ગતવર્ષે 89,900 રૂપિયાની કિંમત સાથે લૉન્ચ કરવામાં આવ્યું હતું. પરંતુ હવે તમને આ મૉડલ એમેઝોન પર 8910 રૂપિયાના ડિસ્કાઉન્ટ પછી 80,990 રૂપિયામાં મળશે.

અત્યારે એ સ્પષ્ટ નથી કે, iPhone 13 ક્યાં સુધી બમ્પર ડિસ્કાઉન્ટ સાથે મળતો રહેશે. એટલે કે જો હવે આ ફોન તમારા બજેટમાં આવી રહ્યો છે, તો હવે આ તકનો લાભ તમે ઝડપી શકો છો.

એમેઝોન ઑફર્સ જુઓઆ સાથે એમેઝોન પર જૂનો ફોન આપવા પર 9500 રૂપિયા સુધીનું એક્સચેન્જ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. એટલે કે જો તમારી પાસે જૂનો ફોન છે તો તમે બમ્પર ડિસ્કાઉન્ટનો લાભ પણ લઈ શકો છો. જો તમને સંપૂર્ણ એક્સચેન્જ વેલ્યુ મળે, તો iPhone 13 નું 128 GB સ્ટોરેજ વેરિઅન્ટ જે 69,900 રૂપિયામાં ડિસ્કાઉન્ટ પછી ઉપલબ્ધ છે. તેની કિંમત તમારી રૂ. 60,400 (રૂપિયા 69,900 (ફોન કિંમત)  (માઈનસ) રૂપિયા 9500 (એક્સચેન્જ વેલ્યુ) = રૂ. 60,400 (સંપૂર્ણ એક્સચેન્જ વેલ્યુ મેળવ્યા પછીની કિંમત) એક વાતનું ધ્યાન રાખો કે એક્સચેન્જ વેલ્યુ તમારા જૂના ફોનના મોડલ અને કંડીશન પર નિર્ભર રહેશે.