ડ્રગ્સ ના વેપાર ને રોકો, નઈ તો ડ્રગ્સના વેપારીઓને ઠોકો - બનાસકાંઠા NSUI

ડ્રગ્સ ના વેપાર ને રોકો, નઈ તો ડ્રગ્સના વેપારીઓને ઠોકો - બનાસકાંઠા NSUI
ડ્રગ્સ ના વેપાર ને રોકો, નઈ તો ડ્રગ્સના વેપારીઓને ઠોકો - બનાસકાંઠા NSUI

બનાસકાંઠા

ડ્રગ્સ ના વેપાર ને રોકો, નઈ તો ડ્રગ્સ ના વેપારી ઓને ઠોકો - બનાસકાંઠા NSUI.. આજ રોજ બનાસકાંઠા NSUI દ્વારા જિલ્લા પોલીસ અધીક્ષક શ્રી ને ગુજરાત માં વધતા જતા ડ્રગ્સ ના વ્યાપને અટકાવવા માટે આવેદન પત્ર આપી રજુવાત કરવામાં આવી હતી અને આવેદનપત્ર આપ્યું હતું.. ગુજરાત માં NSUI દ્વારા ડ્રગ્સ વિરુદ્ધ રાજ્ય વ્યાપી મુહિમ શરૂ કરવા માં આવેલી જે સંદર્ભે આજ રોજ બનાસકાંઠા માં પણ NSUI દ્વારા જિલ્લા NSUI ના વિવિધ આગેવાનો ને સાથે રાખી પાલનપુર જોરાવર પેલેસ ખાતે પોલસ અધિક્ષક શ્રી ને આવેદન પત્ર આપી ડ્રગ્સ વિરુદ્ધ મુહિમ ચલાવી ડ્રગ્સ ના વેપારી ઓને પકડવા માંગ કરેલ તે સમયે જિલ્લા NSUI પ્રતિનિધિ હાર્દિક ભાઈ પઢીયાર, નરેન્દ્ર સિંહ સોલંકી, ભૂપેન્દ્ર ભાઈ માધવી યુવા કોંગ્રેસ ના હરજીત ભાઈ ચૌધરી તેમજ NSUI ના વિપુલ ભાઈ અશલ, અજય ભાઈ, રોહિત ભવિ, ભાવેશ ભાઈ ચૌધરી સહિત ના મુખ્ય આગેવાનો એ હાજરી આપી હતી.. જો આ વેપારીઓને રોકવા માં નહિ આવે તો આજ નું યુવાધન બરબાદ થઈ જશે...