ભરૂચના કસક વિસ્તારમાં ભારત ચશ્મા ઘરની અંદર ત્રણ દિવસ નાગરિકોને નંબરના ચશ્મા તપાસી વિનામૂલ્યે અપાયા

ભરૂચના કસક વિસ્તારમાં ભારત ચશ્મા ઘરની અંદર ત્રણ દિવસ નાગરિકોને નંબરના ચશ્મા તપાસી વિનામૂલ્યે અપાયા

ભરૂચના કસક વિસ્તારમાં ભારત ચશ્મા ઘરની અંદર ત્રણ દિવસ નાગરિકોને નંબરના ચશ્મા તપાસી વિનામૂલ્યે અપાયા

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભરૂચમાં ભારત ચશ્મા ઘરની અનોખી પહેલ..

ભરૂચના કસક વિસ્તારમાં ભારત ચશ્મા ઘરની અંદર ત્રણ દિવસ નાગરિકોને નંબરના ચશ્મા તપાસી વિનામૂલ્યે અપાઈ રહ્યા છે

સમગ્ર ભારત દેશમાં ૭૫માં આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે ત્યારે ભરૂચના કસક વિસ્તારમાં ભારત ચશ્મા ઘર માં નાગરિકોને ત્રણ દિવસ નંબરના ચશ્મા ચકાસી વિનામૂલ્યે આપી આઝાદીકા અમૃત મહોત્સવની આગળ વધાવી રહ્યા છે

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમો ભારત દેશમાં યોજાઇ રહ્યા છે ત્યારે ભરૂચ જિલ્લામાં તિરંગા યાત્રા સાથે કસક વિસ્તારમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભરૂચ જિલ્લાના નાગરિકોની આંખ તપાસી જરૂરિયાત મંદ લોકોને ચશ્મા પુરા પાડી રહ્યા છે જે આવકારદાયક કહી શકાય ત્રણ દિવસ દરમિયાન મોટી સંખ્યામાં નાગરિકો લાભ લઇ રહ્યા છે અને ભરૂચ જિલ્લાના નાગરિકો ભારત ચશ્મા ઘર માં પોતાની આંખો ચેક કરાવી નંબર હોય તો તે નંબરના ચશ્મા વિના મૂલ્ય મેળવી રહ્યા છે અને ૧૪થી ૧૬મી ઓગસ્ટ સુધી ભારત ચશ્મા ઘર ખાતે વિનામૂલ્યે નંબરના ચશ્મા આપવામાં આવનાર હોવાની જાહેરાત કરવામાં આવી છે