ડુમસ અને સુવાલી બીચ બંધ

ડુમસ અને સુવાલી બીચ બંધ

ડુમસ અને સુવાલી બીચ બંધ

આગામી દિવસોમાં 40 થી 50 કિલોમીટરની ઝડપે વાવાઝોડું ફુકાવાનું અને ઊંચા મોજા ઉછળવાની શક્યતાને આધારે બીજો હુકમ આય ત્યાં સુધી સુરતના દરિયાકાંઠામાં માછીમારોને દરિયા નહીં ખેડવા સુચના અને પર્યટકો માટે પ્રતિબંધ