અમદાવાદ શહેરના સીટીએમ એક્સપ્રેસ હાઈવે પરથી 400 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે મહિલા અને ત્રણ ઝડપી પાડવામાં આવ્યા

અમદાવાદ શહેરના સીટીએમ એક્સપ્રેસ હાઈવે પરથી 400 ગ્રામ એમડી ડગ સાથે મહિલા અને ત્રણ ઝડપી પાડવામાં આવ્યા વિગતે વાત કરીએ તો નાટકોટિક કંટ્રોલ બ્યુરોને બાતમી મળી હતી કે મુંબઈથી અમદાવાદની અંદર ડ્રગ્સના જથ્થા સાથે એક ઈસમ પ્રવેશી રહ્યો છે તેવી બાતમી હકીકતના આધારે એનસીબી દ્વારા સીટીએમ એક્સપ્રેસ હાઈવે પર વોચ ગોઠવવામાં આવી હતી જેથી બાતમી વાળો ઈસમ બસમાંથી ઉતરતા બે વ્યક્તિઓને મળી રહ્યો હતો ત્યારે માર્કેટ્સ કંટ્રોલ બ્યુરો દ્વારા મુંબઈથી આવેલા ઈસમ અને બે વ્યક્તિ મહિલા સહિત બે વ્યક્તિ કુલ ત્રણ વ્યક્તિઓને માર્કોની કંટ્રોલ બ્યુરો દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા અને તેમની પાસેથી 400 ગ્રામ જેટલું ડ્રગ નો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો આરોપીમાં મુંબઈથી ડ્રગ્સ લાવનાર સાજીદ મિયા અને ડિલિવરી લેનાર વજુદીન શેખ અને સફીના શેખ માર્કેટિંગ કંટ્રોલ બ્યુરો દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હત ડ્રગના જથ્થા સાથે પકડાયેલા ત્રણેય હિસમોને કેટલા સમયથી અમદાવાદ શહેરની અંદર જગનું વેચાણ કરી રહ્યા છે તેવી પ્રાથમિક પૂછપરછ હાથ ધરવામાં આવી હતી અમદાવાદ શહેરના સીટીએમ એક્સપ્રેસ હાઈવે પરથી ત્રણ ઈસમોને ડ્રગ ના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યા