મેંદરડાની શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ આવતીકાલે યાર્ડનું કામકાજ બંધ રાખશે

મેંદરડાની શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ આવતીકાલે યાર્ડનું કામકાજ બંધ રાખશે

મેંદરડાની શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ આવતીકાલે યાર્ડનું કામકાજ બંધ રાખશે

મેંદરડા શહેરના આલીધરા રોડ પર આવેલ શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે માર્કેટિંગ યાર્ડ નું કામકાજ આવતીકાલ એટલે કે તારીખ 11 8 2022 ને ગુરૂવારના દિવસે બંધ રાખવામાં આવશે મેંદરડા ની શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એપીએમસી માર્કેટિંગ યાર્ડમાં રક્ષાબંધન પર્વ નિમિત્તે મેંદરડા યાર્ડનું કામકાજ બંધ રાખવાનું નિર્ણય સત્તાધીશ દ્વારા કરવામાં આવ્યું છે આ અંગેની જાહેરાત બજાર સમિતિના સેક્રેટરી બી આર સંજોગી દ્વારા કરવામાં આવી છે તેમજ ચેરમેન વાઇસ ચેરમેન સહિતનાઓની સૂચના અનુસાર આવતીકાલે રક્ષાબંધનનું પવિત્ર તહેવાર હોય જેને અનુસંધાને મેંદરડા ની એપીએમસી માર્કેટિંગ યાર્ડ પુતન નું કામકાજ બંધ પડશે અને ખેડૂતો તેમજ વેપારી ભાઈઓને માર્કેટિંગ યાર્ડ પર ઘણા આવવા જાણ કરવામાં આવેલ છે આવતીકાલે મેંદરડા ની હરાજીનું કામકાજ તેમજ જણસીની આવક પણ બંધ રાખવામાં આવશે તારીખ 12 8 2022 ને શુક્રવારના દિવસથી હરાજી તેમજ નવી જણસીની આવક શરૂ કરી દેવામાં આવશે અને રાબેતા મુજબ માર્કેટિંગ યાર્ડની કામગીરી શરૂ કરવામાં આવશે રક્ષાબંધન નિમિત્તે જાહેર રજા હોય કામકાજ બંધ રાખવાનો નિર્ણય કરાયો