બારડોલી જતા કડોદરા ચાર રસ્તા નજીક આવેલ જય અંબે ટ્રેડર્સમાં 8 જેટલા તસ્કરો 10.50 લાખના વિમલ ગુટખાની ચોરી કરી નાસી ગયા.

બારડોલી જતા કડોદરા ચાર રસ્તા નજીક આવેલ જય અંબે ટ્રેડર્સમાં 8 જેટલા તસ્કરો 10.50 લાખના વિમલ ગુટખાની ચોરી કરી નાસી ગયા. ચોરી લૂંટફાટ જેવા બનાવો ખુબ વધી રહ્યા છે.રોજબરોજ કિસ્સાઓ બની રહ્યા છે.જેમાં કડોદરા ખાતે આવેલી જયઅંબે ટ્રેડર્સ માં ચોરી થઈ હતી.આ તસ્કરોએ બહાર બેઠેલા વોચમેનને માર મારી ફેંકી દીધો હતો.ત્યારબાદ આ 8 ચોરો ટ્રેડર્સના ગોડાઉનમાં ઘુસીને 10.50 લાખની વિમલ ચોરી ફરાર થઈ ગયા. આ સમગ્ર ઘટના જય અંબે ટ્રેડર્સના ગોડાઉનમાં લગાવેલ સી.સી ટી.વી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આશ્ચર્યની વાત તો એ છે કે મોટી મોટી લૂંટફાટ મોબાઇલની દુકાન, બેંકો કે પછી જ્વેલર્સમાં તો સાંભળી પરંતુ હવે તો આ ચોરો ગુટખા,વિમલ ને તમ્બાકુના ટ્રેડર્સમાં પણ હાથ સફાયો કરી ગયા.કંઈ રીતે સુરક્ષિત રહી શકાય એ તો વિચારવું જ રહ્યું. સુરત ખાતે તેમજ તેની આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી વધી રહેલ તસ્કરોના ત્રાસ વધુ જોવા મળી રહ્યા છે. બારડોલી જતા કડોદરા ચાર રસ્તા નજીક આવેલ જય અંબે ટ્રેડર્સમાં 8 જેટલા તસ્કરો 10.50 લાખના વિમલ ગુટખાની ચોરી કરી નાસી ગયા.