જુનાગઢ જિલ્લામાં એક જ દિવસમાં અલગ અલગ તાલુકાઓમાંથી જુગાર રમતા 45 ઈસમો ઝડપાયા

જુનાગઢ જિલ્લામાં એક જ દિવસમાં અલગ અલગ તાલુકાઓમાંથી જુગાર રમતા 45 ઈસમો ઝડપાયા

જુનાગઢ જિલ્લામાં એક જ દિવસમાં અલગ અલગ તાલુકાઓમાંથી જુગાર રમતા 45 ઈસમો ઝડપાયા

જુનાગઢ જિલ્લામાં એક જ દિવસમાં પોલીસના આઠ સ્થળે દરોડા પાડયા હતા પોલીસે જુગાર રમતા 45 જેટલા શખ્સો ને ઝડપી લઈને 81 હજાર રોકડ કબજે કરી અલગ અલગ પોલીસ મથકમાં ગુનાઓ દાખલ કરવામાં આવેલ છે જુનાગઢ પોલીસે બિલખા રોડ ઉપર રાજુ સોલંકી સહિત ચાર શખ્સોને એક 21300 કેશોદ પોલીસે પંચાળા ગામેથી ભુપત વાઢીયા સહિત 12,200 તેમજ અજાબ ગામે થી રામ ખેર સહિતના શાસકસોને 12500 અને બાટવા પોલીસે જુના રેલ્વે સ્ટેશન પાછળથી ભુપત કોડીયાતર સહિતના બે શખ્સોને 3800 તો વિસાવદર પોલીસે અબાસ બલોચ સહિતના છ શખ્સોને 10,970 મેંદરડા પોલીસે ઇટાડી ગામે છે ભરત પાટડીયા સહિતના ચાર શખ્સોને 5970 માણાવદર પોલીસે વાડા શાળા ગામે છે કાના સોનારા સહિત છ શખ્સોને 2760 અને માળિયા હાટીના પોલીસે આંબેચા ગામેથી ભરત ભલગરીયા સહિત 8 શખ્સોને 12130 રોકડ સાથે જુગાર રમતા ઝડપી લે પોલીસે આ તમામ ઈસમો સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ કરી છે આમ શ્રાવણ માસ જુગારીઓની સિઝન ચાલતી હોય તેમ ફેર છે જુગારના હાટડાઓ ધમધમતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે