ભાવનગરમાં યુવાનના બેંક ખાતામાં લોન આપવાના બહાને રૂપિયા જમાં કરાવી વધુ રૂપિયા પરત મેળવવા ધમકી આપી ફેસબુકથી એપ્લીકેશન ડાઉનલોડ થતા લોન પેપર મોકલ્યા બાદ યુવાનના બેંક ખાતામાં રૂપિયા જમાં થયા

ભાવનગરમાં યુવાનના બેંક ખાતામાં લોન આપવાના બહાને રૂપિયા જમાં કરાવી વધુ રૂપિયા પરત મેળવવા ધમકી આપી ફેસબુકથી એપ્લીકેશન ડાઉનલોડ થતા લોન પેપર મોકલ્યા બાદ યુવાનના બેંક ખાતામાં રૂપિયા જમાં થયા હતા રૂપિયા 9 હજાર વગર કહ્યો ટ્રાન્સફર કરી 17,780 પરત મેળવવા માંગણી કરાઈ ભાવનગર શહેરના લીલીસર્કલ રોડ પર રહેતા તરૂણના મોબાઈલ ફોનમાં ફેસબુક મારફતે લોન એપ્લિકેશન ડાઉનલોડ થતા તેના પિતાએ તેના લોન પેપર મોકલ્યા બાદ બેંક એકાઉન્ટમાં રૂપિયા 9 હજાર જમા થયા હતા, દરમિયાન શખ્સોએ 17,780 પરત મેળવવા ધાક ધમકી આપતા ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી આ બનાવની જાણવા મળતી વિગતો અનુસાર શહેરના સિદસર રોડ પર આવેલા લક્ષ્મીનગરમાં રહેતા ગોરાંગગીરી પ્રવિણગીરી ગૌસ્વામીએ ભરતનગર પોલીસ સ્ટેશનમાં બે અજાણ્યા મોબાઈલ નંબર ધારક સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યા મુજબ થોડા દિવસ પૂર્વે તેના દિકરાના મોબાઈલમાં ફેસબુક મારફતે લોન મેળવવા આધારકાર્ડ, પાનકાર્ડ જેવા ડોક્યુમેન્ટ સબમીટ કરેલ પરંતુ કંપનીએ લોન આપવાની ના પાડેલ છતાં તેઓના બેંક ખાતામાં રૂપિયા 9 હજાર કંપનીએ જમા કરાવી તેઓને લાલચ આપી વિશ્વાસમાં લઈ 9 હજારના બદલે 17780 વધારે જમા કરાવવાનું કહેતા તેઓએ પૈસા જમા ન કરાવતા અવારનવાર અલગ અલદ શખ્સોએ ફોન કરી હેરાન પરેશાન કરીને ધાકધમકી આપી હતી. તેઓના ફોટા ઇન્ટરનેટ પર વાઈરલ કરી દેવાની ધમકીઓ આપી છેતરપિંડી કરી હતી. ઉક્ત ફરિયાદ અનુસંધાને પોલીસે આઈપીસી 504 507 417 419 420 114 તેમજ ધી ઇન્ફોમેશન ટેકનોલોજી એમેન્ડમેન્ટ એક્ટ મુજબ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.