વાર્ષીક ઈનકમ ટેક્સના દાયરામાં ન આવતા લોકો માટે કામના સમાચાર, જાણો શું છે આખી બાબત

વાર્ષીક ઈનકમ ટેક્સના દાયરામાં ન આવતા લોકો માટે કામના સમાચાર, જાણો શું છે આખી બાબત

વાર્ષીક ઈનકમ ટેક્સના દાયરામાં ન આવતા લોકો માટે કામના સમાચાર, જાણો શું છે આખી બાબત

જો તમે વાર્ષીક ઈનકમ ટેક્સના દાયરામાં નથી આવતા તો તમારે કેટલાક મામલામાં આયકર રીટર્ન ભરવું જરૂરી છે. સામાન્ય લોકોની સાથે આ નવો નિયમ વરિષ્ઠ નાગરિકોને પણ લાગુ પડશે. CA અજય કુમાર સિંહનું કહેવું છે કે, જ્યારે વ્યક્તિની વાર્ષિક આવક 2.5 લાખ રૂપિયાથી વધુ હોય ત્યારે જ તેણે ITR ફાઈલ કરવું જરૂરી છે. તેનાથી નીચેની આવક પર કોઈ ટેક્સ નથી. પરંતુ કેટલાક કિસ્સાઓમાં આવું થતું નથી.60-80 વર્ષની ઉંમર માટે 3 લાખ60 વર્ષ સુધીના લોકો માટે સામાન્ય વ્યક્તીની જેમ 2.5 લાખની મર્યાદા છે. જ્યારે 80 વર્ષથી વધુ અને નીચેના લોકો માટે આ મર્યાદા 3 લાખ છે. 80 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે આ મર્યાદા 5 લાખ રૂપિયા છે.60 લાખના ટર્નઓવર પર ITR જરૂરીએપ્રિલ 2022માં સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT)એ આવકવેરા વિભાગોમાં સુધારો કર્યો. જો તમારી વાર્ષિક આવક 2.5 લાખ ન હોય તો પણ તમારે ITR ફાઇલ કરવી પડશે. આ મુજબ, જો તમારું ટર્નઓવર એક વર્ષમાં 60 લાખ છે, તો તમારે ITR ફાઇલ કરવું જરૂરી રહેશે.જો વ્યાવસાયિક આવક 10 લાખથી વધુ હોય તો ITR જરૂરીજો કોઈ વ્યક્તિને તેના વ્યવસાયમાંથી એક વર્ષમાં 10 લાખ રૂપિયાની આવક થાય છે, તો તેણે ITR ફાઇલ કરવી જરૂરી છે. તેવી જ રીતે, જો 25,000થી વધુ TDS અથવા TCS હોય, તો ITR ફાઇલ કરવી જરૂરી છે. વરિષ્ઠ નાગરિકો માટે, મર્યાદા 50,000 રૂપિયા છે.