નવી ટિકિટિંગ સિસ્ટમ શરૂ કરશે રેલવે

નવી ટિકિટિંગ સિસ્ટમ શરૂ કરશે રેલવે

નવી ટિકિટિંગ સિસ્ટમ શરૂ કરશે રેલવે

હવે TTE પોતાની મરજી રીતે ટ્રેનમાં મુસાફરી દરમિયાન ખાલી બેઠકો ફાળવી શકશે નહીં. રેલવે આની શરૂઆત શ્રમશક્તિ એક્સપ્રેસ અને કાનપુર શતાબ્દીથી કરશે. ટૂંક સમયમાં તેને અન્ય ટ્રેનોમાં પણ લાગુ કરાશે. રેલવે પ્રશાસન TTEને હેન્ડ હેલ્ડ ટર્મિનલ મશીન આપશે. સાથે TTEને વધારાના ભાડાનો અંદાજ લગાવવાની જરૂરત રહેશે નહીં. એક જ ક્લિકથી તમને ખબર પડશે કે કયા સ્ટેશન સુધી કેટલું ભાડું લેવાનું છે.