કામરેજ વિધાનસભાનાં પ્રભારીશ્રી અનિતાબેન પટેલ ની ઉપસ્થિતિમાં કામરેજ વિધાનસભાના હોદ્દેદાર કાર્યકર્તા મિત્રોની બેઠક મળી

 આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લઈને કાર્યકર્તાઓ સાથે બેઠકનો દોર ચાલી રહ્યો છે

 જે અંતર્ગત આજરોજ કામરેજ  વિધાનસભાનાં પ્રભારીશ્રી અનિતાબેન પટેલ ની ઉપસ્થિતિમાં કામરેજ વિધાનસભાના હોદ્દેદાર કાર્યકર્તા મિત્રો સાથે એક મહત્વપૂર્ણ  બેઠક મળી હતી

 જ્યારે બેઠકમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જોડાયા હતા જેઓની સાથે જરૂરી ચર્ચાઓ કરી અને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યુ.

આ બેઠકમાં કામરેજ વિધાનસભાના સુરત મહાનગર વિસ્તારનાં વિવિધ વોર્ડના હોદ્દેદાર કાર્યકર્તા મિત્રો ઉપસ્થિત રહ્યા.

 સાથે જ આ બેઠક મા કામરેજ વિધાનસભા ના ધારાસભ્ય  ઝાલાવાડીયા ખાસ હાજર રહ્યા હતા

 ઉલ્લેખનીય છે કે આગામી ચૂંટણી ને ધ્યા ને લઈને કામરેજ વિધાનસભાનાં પ્રભારીશ્રી અનિતાબેન પટેલ ની ઉપસ્થિતિમાં કામરેજ વિધાનસભા ના હોદ્દેદાર કાર્યકર્તા મિત્રોની બેઠકમાં ઉપસ્થિત સૌની સાથે ચર્ચાઓ કરીને  સંગઠનાત્મક વિષયો પર માર્ગદર્શન આપ્યું હતું.
આ બેઠક માં કામરેજ વિધાનસભા ના સુરત મહાનગર વિસ્તાર નાં વિવિધ વોર્ડ ના હોદ્દેદાર કાર્યકર્તા મિત્રો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા.