મારૂતિ સુઝુકી ની આ નવી કાર જાણો ફીચર્સ અને કિંમત: નવાં સેફ્ટી ફિચર્સ તરીકે ડ્યુઅલ એરબેગ્સ મળશે, કિંમત 4.25 લાખ રૂપિયાથી શરૂવાં સેફ્ટી ફિચર્સ તરીકે ડ્યુઅલ એરબેગ્સ મળશે

મારૂતિ સુઝુકી ની આ નવી કાર જાણો ફીચર્સ અને કિંમત: નવાં સેફ્ટી ફિચર્સ તરીકે ડ્યુઅલ એરબેગ્સ મળશે, કિંમત 4.25 લાખ રૂપિયાથી શરૂવાં સેફ્ટી ફિચર્સ તરીકે ડ્યુઅલ એરબેગ્સ મળશે

મારૂતિ સુઝુકી ની આ નવી કાર જાણો ફીચર્સ અને કિંમત: નવાં સેફ્ટી ફિચર્સ તરીકે ડ્યુઅલ એરબેગ્સ મળશે, કિંમત 4.25 લાખ રૂપિયાથી શરૂવાં સેફ્ટી ફિચર્સ તરીકે ડ્યુઅલ એરબેગ્સ મળશે

મારૂતિ સુઝુકી ની આ નવી કાર જાણો ફીચર્સ અને કિંમત: નવાં સેફ્ટી ફિચર્સ તરીકે ડ્યુઅલ એરબેગ્સ મળશે, કિંમત 4.25 લાખ રૂપિયાથી શરૂવાં સેફ્ટી ફિચર્સ તરીકે ડ્યુઅલ એરબેગ્સ મળશે, કિંમત 4.25 લાખ રૂપિયાથી શરૂ મારુતિ સુઝુકીએ તેની મીની SUV એટલે કે S-Pressoનું નવું મોડલ (2022) લોન્ચ કર્યું છે. આ મોડલ નેક્સ્ટ જનરેશન K-Series 1.0 litre ડ્યુઅલ જેટ, ડ્યુઅલ VVT એન્જિન સાથે લોન્ચ કરવામાં આવ્યું છે. કારમાં આઈડલ સ્ટાર્ટ-સ્ટોપ ટેક્નોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. કંપનીનું કહેવું છે કે, તે પહેલાંથી જ આવનારાં મોડલ કરતાં વધુ હશે. તમને જણાવી દઈએ કે, હાલમાં તે 21.7 kmplની માઈલેજ આપે છે. નવી S-Pressoનાં Vxi(O) અને Vxi+(O) AGS વેરિઅન્ટને 25.30 km/l ની માઈલેજ મળશે, જ્યારે Vxi/Vxi+ MTને 24.76 km/l અને Std/Lxi MTને 24.12 km/l મળશે. એટલું જ નહીં, નવા મોડલનાં તમામ AGS વેરિઅન્ટમાં હિલ હોલ્ડ આસિસ્ટ અને ESP સાથે ઇલેક્ટ્રિકલી એડજસ્ટેબલ ORVMs પણ મળશે. નવાં સેફ્ટી ફિચર્સ તરીકે ડ્યુઅલ એરબેગ્સ મળશે, કિંમત 4.25 લાખ રૂપિયા સુધી મારુતિ સુઝુકીએ તેની મીની SUV એટલે કે S-Pressoનું નવું મોડલ (2022) લોન્ચ કર્યું છે. આ મોડલ નેક્સ્ટ જનરેશન K-Series 1.0 litre ડ્યુઅલ જેટ, ડ્યુઅલ VVT એન્જિન સાથે લોન્ચ કરવામાં આવ્યું છે. કારમાં આઈડલ સ્ટાર્ટ-સ્ટોપ ટેક્નોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. કંપનીનું કહેવું છે કે, તે પહેલાંથી જ આવનારાં મોડલ કરતાં વધુ હશે. તમને જણાવી દઈએ કે, હાલમાં તે 21.7 kmplની માઈલેજ આપે છે. નવી S-Pressoનાં Vxi(O) અને Vxi+(O) AGS વેરિઅન્ટને 25.30 km/l ની માઈલેજ મળશે, જ્યારે Vxi/Vxi+ MTને 24.76 km/l અને Std/Lxi MTને 24.12 km/l મળશે. એટલું જ નહીં, નવા મોડલનાં તમામ AGS વેરિઅન્ટમાં હિલ હોલ્ડ આસિસ્ટ અને ESP સાથે ઇલેક્ટ્રિકલી એડજસ્ટેબલ ORVMs પણ મળશે. નવી S-Pressoમાં નેક્સ્ટ જનરેશન K-Series 1.0L ડ્યુઅલ જેટ, ડ્યુઅલ VVT એન્જિન છે. તે 49kW@5500rpmનો પાવર અને 89Nm@3500rpmનો પીક ટોર્ક જનરેટ કરે છે. એન્જિન 5-સ્પીડ મેન્યુઅલ અને 5-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે જોડાયેલું છે. નવી-નવી S-Presso એ યુવાની, જોમ અને ઉર્જાનો સમાવેશ કરે છે, જે ભારતની ગો-ગેટર્સની જેમ જ છે. તે કમાન્ડિંગ ડ્રાઇવ વ્યૂ, ડાયનેમિક સેન્ટર કન્સોલ, વધુ કેબિન સ્પેસ અને ઉચ્ચ ગ્રાઉન્ડ ક્લિયરન્સ સાથે બોલ્ડ SUV જેવું એક્સટીરિયર મેળવે છે, જે તેને ડ્રાઇવિંગ કરતી વખતે વધુ આરામદાયક બનાવે છે. ઘણાં નવાં સેફ્ટી ફિચર્સ મળશે 2022 S-Pressoમાં ડ્યુઅલ એરબેગ્સ, EBD સાથે ABS, ફ્રન્ટ સીટ બેલ્ટ રિમાઇન્ડર સાથે પ્રી-ટેન્શન અને ફોર્સ લિમિટર ફ્રન્ટ સીટ બેલ્ટ, હાઈ સ્પીડ એલર્ટ સિસ્ટમ, રિવર્સ પાર્કિંગ સેન્સર, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ (ESP) મળશે. હિલ હોલ્ડ આસિસ્ટ જેવી સુવિધાઓ તમે આ કારને ઘણાં મલ્ટી કલર વિકલ્પોમાં ખરીદી શકશો.