5G સ્પેક્ટ્રમની હરાજી પૂર્ણ, Jioએ લગાવી....

5G સ્પેક્ટ્રમની હરાજી પૂર્ણ, Jioએ લગાવી....

5G સ્પેક્ટ્રમની હરાજી પૂર્ણ, Jioએ લગાવી સૌથી મોટી બોલી

આખરે, ભારતમાં 5G સ્પેક્ટ્રમની પ્રથમ અને સૌથી મોટી હરાજી આજે સમાપ્ત થઈ છે. સતત સાત દિવસ સુધી ચાલેલી આ હરાજીમાં સાતમા દિવસ સુધી 1.5 લાખ કરોડ રૂપિયાથી વધુના સ્પેક્ટ્રમની બોલી લગાવવામાં આવી હતી. હરાજીના અંતે કુલ રૂ. 1,50,173 કરોડના સ્પેક્ટ્રમનું વેચાણ થયું છે. મુકેશ અંબાણીની કંપની જિયોએ આ હરાજીમાં સૌથી વધુ બોલી લગાવી હતી.