પૂજ્ય મોરારી બાપુની ઉપસ્થિતિમાં કૈલાસ ગુરુકુળ મહુવા ખાતે તુલસી જન્મોત્સવ ની ઉજવણી કરવામાં આવશે

પૂજ્ય મોરારી બાપુની ઉપસ્થિતિમાં કૈલાસ ગુરુકુળ મહુવા ખાતે તુલસી જન્મોત્સવ ની ઉજવણી કરવામાં આવશે

પૂજ્ય મોરારી બાપુની ઉપસ્થિતિમાં કૈલાસ ગુરુકુળ મહુવા ખાતે તુલસી જન્મોત્સવ ની ઉજવણી કરવામાં આવશે

પૂજ્ય મોરારી બાપુની ઉપસ્થિતિમાં કૈલાસ ગુરુકુળ મહુવા ખાતે તુલસી જન્મોત્સવ ની ઉજવણી કરવામાં આવશે ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં માલણ નદીને કિનારે આવેલા કૈલાસ ગુરુકુળ ખાતે પૂ. મોરારીબાપુની સન્નીદ્ધિમાં રામચરિત માનસ સહિતના ગ્રંથોના રચનાકાર સંત તુલસીદાસજીના જન્મોત્સવ નિમિત્તે આગામી તા. 1 થી 4 ઓગસ્ટ (સોમ થી ગુરુ) દરમિયાન તુલસી જન્મોત્સવ સાથે કૈલાસ ગુરુકુળના આદ્ય શંકરાચાર્ય સંવાદ ગૃહમાં વાલ્મિકી, વ્યાસ અને તુલસી એવોર્ડની અર્પણ વિધિ નો કાર્યક્રમ યોજાશે. પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ આ તુલસી પર્વમાં તા. 1 થી 3 ઓગસ્ટ સુધી દેશભરના અલગ અલગ પ્રાંતોમાંથી આવેલા કથાના વાંચકો ગાયકો દ્વારા પ્રવચનો થશે. દર વર્ષે તુલસી જન્મ તિથિ (શ્રાવણ સુદ સાતમ) ના દિને વાલ્મિકી રામાયણ, મહાભારત, ગીતા, પુરાણ, રામચરિત માનસ, તેમજ તુલસી સાહિત્યની કથા, ગાન, પ્રવચન-અધ્યયન અને સંશોધન-પ્રકાશનમાં આજીવન સેવાના ઉપલક્ષમાં પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરનાર દેશ વિદેશના વિદ્યમાન વરિષ્ઠ વિદ્વાનો ઉપરાંત સંસ્થાઓનું આ એવોર્ડ વડે સન્માન કરવામાં આવે છે. પૂજ્ય મોરારી બાપુની ઉપસ્થિતિમાં કૈલાસ ગુરુકુળ મહુવા ખાતે તુલસી જન્મોત્સવ ની ઉજવણી કરવામાં આવશે ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં માલણ નદીને કિનારે આવેલા કૈલાસ ગુરુકુળ ખાતે પૂ. મોરારીબાપુની સન્નીદ્ધિમાં રામચરિત માનસ સહિતના ગ્રંથોના રચનાકાર સંત તુલસીદાસજીના જન્મોત્સવ નિમિત્તે આગામી તા. 1 થી 4 ઓગસ્ટ (સોમ થી ગુરુ) દરમિયાન તુલસી જન્મોત્સવ સાથે કૈલાસ ગુરુકુળના આદ્ય શંકરાચાર્ય સંવાદ ગૃહમાં વાલ્મિકી, વ્યાસ અને તુલસી એવોર્ડની અર્પણ વિધિ નો કાર્યક્રમ યોજાશે. પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ આ તુલસી પર્વમાં તા. 1 થી 3 ઓગસ્ટ સુધી દેશભરના અલગ અલગ પ્રાંતોમાંથી આવેલા કથાના વાંચકો ગાયકો દ્વારા પ્રવચનો થશે. દર વર્ષે તુલસી જન્મ તિથિ (શ્રાવણ સુદ સાતમ) ના દિને વાલ્મિકી રામાયણ, મહાભારત, ગીતા, પુરાણ, રામચરિત માનસ, તેમજ તુલસી સાહિત્યની કથા, ગાન, પ્રવચન-અધ્યયન અને સંશોધન-પ્રકાશનમાં આજીવન સેવાના ઉપલક્ષમાં પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરનાર દેશ વિદેશના વિદ્યમાન વરિષ્ઠ વિદ્વાનો ઉપરાંત સંસ્થાઓનું આ એવોર્ડ વડે સન્માન કરવામાં આવે છે. પૂજ્ય મોરારી બાપુની ઉપસ્થિતિમાં કૈલાસ ગુરુકુળ મહુવા ખાતે તુલસી જન્મોત્સવ ની ઉજવણી કરવામાં આવશે ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં માલણ નદીને કિનારે આવેલા કૈલાસ ગુરુકુળ ખાતે પૂ. મોરારીબાપુની સન્નીદ્ધિમાં રામચરિત માનસ સહિતના ગ્રંથોના રચનાકાર સંત તુલસીદાસજીના જન્મોત્સવ નિમિત્તે આગામી તા. 1 થી 4 ઓગસ્ટ (સોમ થી ગુરુ) દરમિયાન તુલસી જન્મોત્સવ સાથે કૈલાસ ગુરુકુળના આદ્ય શંકરાચાર્ય સંવાદ ગૃહમાં વાલ્મિકી, વ્યાસ અને તુલસી એવોર્ડની અર્પણ વિધિ નો કાર્યક્રમ યોજાશે. પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ આ તુલસી પર્વમાં તા. 1 થી 3 ઓગસ્ટ સુધી દેશભરના અલગ અલગ પ્રાંતોમાંથી આવેલા કથાના વાંચકો ગાયકો દ્વારા પ્રવચનો થશે. દર વર્ષે તુલસી જન્મ તિથિ (શ્રાવણ સુદ સાતમ) ના દિને વાલ્મિકી રામાયણ, મહાભારત, ગીતા, પુરાણ, રામચરિત માનસ, તેમજ તુલસી સાહિત્યની કથા, ગાન, પ્રવચન-અધ્યયન અને સંશોધન-પ્રકાશનમાં આજીવન સેવાના ઉપલક્ષમાં પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરનાર દેશ વિદેશના વિદ્યમાન વરિષ્ઠ વિદ્વાનો ઉપરાંત સંસ્થાઓનું આ એવોર્ડ વડે સન્માન કરવામાં આવે છે. પૂજ્ય મોરારી બાપુની ઉપસ્થિતિમાં કૈલાસ ગુરુકુળ મહુવા ખાતે તુલસી જન્મોત્સવ ની ઉજવણી કરવામાં આવશે ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં માલણ નદીને કિનારે આવેલા કૈલાસ ગુરુકુળ ખાતે પૂ. મોરારીબાપુની સન્નીદ્ધિમાં રામચરિત માનસ સહિતના ગ્રંથોના રચનાકાર સંત તુલસીદાસજીના જન્મોત્સવ નિમિત્તે આગામી તા. 1 થી 4 ઓગસ્ટ (સોમ થી ગુરુ) દરમિયાન તુલસી જન્મોત્સવ સાથે કૈલાસ ગુરુકુળના આદ્ય શંકરાચાર્ય સંવાદ ગૃહમાં વાલ્મિકી, વ્યાસ અને તુલસી એવોર્ડની અર્પણ વિધિ નો કાર્યક્રમ યોજાશે. પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ આ તુલસી પર્વમાં તા. 1 થી 3 ઓગસ્ટ સુધી દેશભરના અલગ અલગ પ્રાંતોમાંથી આવેલા કથાના વાંચકો ગાયકો દ્વારા પ્રવચનો થશે. દર વર્ષે તુલસી જન્મ તિથિ (શ્રાવણ સુદ સાતમ) ના દિને વાલ્મિકી રામાયણ, મહાભારત, ગીતા, પુરાણ, રામચરિત માનસ, તેમજ તુલસી સાહિત્યની કથા, ગાન, પ્રવચન-અધ્યયન અને સંશોધન-પ્રકાશનમાં આજીવન સેવાના ઉપલક્ષમાં પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરનાર દેશ વિદેશના વિદ્યમાન વરિષ્ઠ વિદ્વાનો ઉપરાંત સંસ્થાઓનું આ એવોર્ડ વડે સન્માન કરવામાં આવે છે.