શ્રીલંકામાં મોંઘવારીનો દર 60.8 % પર પહોંચ્યો, ખાદ્ય પદાર્થો અને ઈંધણની અછત યથાવત

શ્રીલંકામાં મોંઘવારીનો દર 60.8 % પર પહોંચ્યો, ખાદ્ય પદાર્થો અને ઈંધણની અછત યથાવત

શ્રીલંકામાં મોંઘવારીનો દર 60.8 % પર પહોંચ્યો, ખાદ્ય પદાર્થો અને ઈંધણની અછત યથાવત

જુલાઈ મહિનામાં શ્રીલંકામાં મોંઘવારી દર 60.8 % પર પહોંચી ગયો છે. જૂન મહિનામાં તે 54.6 % હતો. સંકટમાંથી પસાર થઈ રહેલા શ્રીલંકાના આંકડા વિભાગે શનિવારે આ માહિતી આપી હતી. મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું કે, માત્ર ફોરેન એક્સચેન્જ ફંડના કારણે ખાદ્ય પદાર્થો અને ઈંધણની અછત છે.આંકડા મંત્રાલયે જણાવ્યું કે, કોલંબો કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સના આધારે જુલાઈમાં વાર્ષિક ધોરણે મોંઘવારી દર 60.8 % રહ્યો હતો. ગયા જૂનમાં તે 54.6 % હતો.શ્રીલંકાની સેન્ટ્રલ બેંક અનુસાર, દેશમાં મોંઘવારીનો દર વધીને 75 % થઈ ગયો છે. તમને જણાવી દઈએ કે, 1948માં આઝાદી બાદ શ્રીલંકા હાલમાં સૌથી ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. આર્થિક મંદીના કારણે શ્રીલંકાના સામાન્ય લોકો ખાદ્ય પદાર્થો અને ઇંધણની અછતનો સામનો કરી રહ્યા છે.જુલાઈ મહિનામાં શ્રીલંકામાં મોંઘવારી દર 60.8 % પર પહોંચી ગયો છે. જૂન મહિનામાં તે 54.6 % હતો. સંકટમાંથી પસાર થઈ રહેલા શ્રીલંકાના આંકડા વિભાગે શનિવારે આ માહિતી આપી હતી. મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું કે, માત્ર ફોરેન એક્સચેન્જ ફંડના કારણે ખાદ્ય પદાર્થો અને ઈંધણની અછત છે. આંકડા મંત્રાલયે જણાવ્યું કે, કોલંબો કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સના આધારે જુલાઈમાં વાર્ષિક ધોરણે મોંઘવારી દર 60.8 % રહ્યો હતો. ગયા જૂનમાં તે 54.6 % હતો. શ્રીલંકાની સેન્ટ્રલ બેંક અનુસાર, દેશમાં મોંઘવારીનો દર વધીને 75 % થઈ ગયો છે. તમને જણાવી દઈએ કે, 1948માં આઝાદી બાદ શ્રીલંકા હાલમાં સૌથી ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. આર્થિક મંદીના કારણે શ્રીલંકાના સામાન્ય લોકો ખાદ્ય પદાર્થો અને ઇંધણની અછતનો સામનો કરી રહ્યા છે.