BCCIએ ઝિમ્બામ્વ પ્રવાસ માટે ટીમ ઈન્ડીયાની જાહેરાત કરી છે અને શિખર ધવનને કેપ્ટન્સી સોંપી

BCCIએ ઝિમ્બામ્વ પ્રવાસ માટે ટીમ ઈન્ડીયાની જાહેરાત કરી છે અને શિખર ધવનને કેપ્ટન્સી સોંપી

BCCIએ ઝિમ્બામ્વ પ્રવાસ માટે ટીમ ઈન્ડીયાની જાહેરાત કરી છે અને શિખર ધવનને કેપ્ટન્સી સોંપી

ટીમ ઈન્ડીયા ઝિમ્બામ્વે સામે 3 વનડે રમવાની છે અને તે પહેલા BCCIએ ટીમ ઈન્ડીયાની જાહેરાત કરી છે. શિખર ધવનને કેપ્ટન બનાવાયો છે. વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા સિનિયર ખેલાડીઓને આરામ અપાયો છે તેને બદલે નવા ખેલાડીઓને તક આપવામાં આવી છે. દીપક ચાહરની ઘણા લાંબા સમય બાદ એન્ટ્રી થઈ છે. ટીમ ઈન્ડીયાના ખેલાડીઓ શિખર ધવન, આર ગાયકવાડ, શુભમન ગીલ, દીપક હૂડા, રાહુલ ત્રિપાઠી, ઈશાન કિશાન, સંજુ સેમસેન, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, આવેશખાન, પ્રસિદ્ધ કૃષ્ણ, એમડી સિરાજ, દીપક . ઝિમ્બામ્વે સામેની વનડે ટીમમાં ગુજરાતના નડિયાદના ક્રિકેટર અક્ષર પટેલનો સમાવેશ કરવામાં આવ્યો છે. *વિરાટ કોહલી, રોહિત શર્માને આરામ * વિરાટ કોહલી, રોહિત શર્મા જેવા ખેલાડીઓ જે ટીમને આરામ આપવામાં આવ્યો છે તેમાં સામેલ નથી. ખાસ વાત એ છે કે ફાસ્ટ બોલર દીપક ચહરની પણ લાંબા સમય બાદ ટીમમાં વાપસી થઈ છે.હાલમાં જ શિખર ધવન ની કેપ્તનશીપ માં ભારતે વિન્ડિઝને 3-0 થી હરાવીને વાઈટ વૉશ કર્યો છે.ત્યારે આગામી સિરીઝમાં પણ ટિમ સારું પ્રદશન કરશે તેવું લાગી રહ્યું છે.