પરીક્ષા મોકૂફ

પરીક્ષા મોકૂફ

ભારે વરસાદના કારણે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા મોકૂફ

યુનિવર્સિટીની તમામ સંલગ્ન કૉલેજોની પરીક્ષા કરાઈ રદ

આગામી દિવસોમાં પરીક્ષાઓની નવી તારીખ જાહેર કરાશે

યુનિવર્સિટીની વેબસાઈટ પર જાહેર થશે પરીક્ષાની તારીખ