ધંધુસર ગામે વંદે ગુજરાત વિકાસ યાત્રા ના સ્વાગત કાર્યક્રમમાં હાજરી આપતા ધારાસભ્ય જવાહર ચાવડા

ધંધુસર ગામે વંદે ગુજરાત વિકાસ યાત્રા ના સ્વાગત કાર્યક્રમમાં હાજરી આપતા ધારાસભ્ય જવાહર ચાવડા

ધંધુસર ગામે વંદે ગુજરાત વિકાસ યાત્રા ના સ્વાગત કાર્યક્રમમાં હાજરી આપતા ધારાસભ્ય જવાહર ચાવડા

ગુજરાતના વિકાસનો એક અનેરો ઉત્સવ ની ઉજવણી અંતર્ગત માણાવદર વિધાનસભા વિસ્તાર તેમજ મેંદરડા મતવિસ્તાર વંથલી તાલુકાના ધંધુસર ગામ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનના 20 વર્ષનો વિશ્વાસ ૨૦ વર્ષનો વિકાસ અંતર્ગત વંદે ગુજરાત વિકાસ યાત્રા ના રથને કુમકુમ તિલક કરી વધાવવા આવ્યો જેમાં છેલ્લા ૨૦ વર્ષમાં માનનીય શ્રી નરેન્દ્ર મોદીજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના માર્ગદર્શનમાં ગુજરાતને સાધન વિકાસને જનજજન સમક્ષ ઉજાગર કરી ઘર સુધી પહોંચાડવા સુશાસન સંદેશ સાથે કાર્યક્રમમાં ઉપસ્થિત બાળકોને સુપોષિત આહારનું વિતરણ સરકારશ્રીના વિવિધ યોજનાઓ લાભાર્થીઓને લાભો કાર્ડ વિતરણ આરોગ્ય લક્ષી સેવાઓ નિદાન કેમ્પ સહિતના યોજાયેલા કાર્યક્રમ વિસ્તારના ધારાસભ્ય માનનીય શ્રી જવાહરભાઈ ચાવડા ની વિશેષ ઉપસ્થિતિમાં ઉત્સાહભેર ઉજવાયો આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે મેંદરડા માણાવદર મતવિસ્તારના ધારાસભ્ય જવાહરભાઈ ચાવડા ખાસ હાજર રહ્યા હતા તેમના દ્વારા વિકાસ અંતર્ગત વંદે ગુજરાત વિકાસ યાત્રા ના રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમની સાથે વંથલી તાલુકા ભાજપના પ્રમુખ કાર્યકર્તાઓ ગ્રામજનો મોટી સંખ્યામાં હાજરી આપી હતી કેટલાક લાભાર્થીઓને કીટ વિતરણ પણ કરવામાં આવી હતી